Gujarati Quotes For Instagram ✂️ Copy This Ideas! ✨

Gujarati Quotes For Instagram ✂️ Copy This Ideas! ✨

If You Are Searching For Gujarati Quotes For Instagram Then You Should Follow This Post Till The End Because Here You Will Found Many Gujarati Quotes For Instagram . You Can Choose The Best Gujarati Quotes For Instagram From Here And Copy And Paste ✂ ✓ It Into Your Instagram post.

Gujarati Quotes For Instagram


😍➤ Best Gujarati Quotes For Instagram

લોકોનાં મોઢા બંધ કરવા,
એના કરતા તમારા કાન બંધ કરી દો,
જીંદગીમાં આનંદ આવશે

કલમ પણ કમાલ છે
પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે છે

કરી શકતા હોય તો કોઈને ખુશ કરજો
બાકી દુઃખ તો દરેકની જિંદગીમાં હોય જ છે

જ્યારે સમય થપ્પડ મારે છે ને
ત્યારે અવાજ નથી આવતો,
પણ માણસ સમજી જાય છે

વરસાદ શીખવે છે કે,
જિંદગીની સૌથી અદ્ભુત ક્ષણો પકડી શકાતી નથી,
ફક્ત માણી શકાય છે

“ઇન્દ્રિયો પર વિજય ત્યારે જ સંભવ છે જયારે વિનયરૂપી સંપત્તિ હોય.” – ચાણક્ય

ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.

“એક રાજા જન્મતો નથી, તેને બનાવવામાં આવે છે”

સફળતાની સૌથી ખાસ વાત એ છે કે,
તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે.

ગજબ ની છે જિંદગી ની રીત સાહેબ
કામ આપણું સમસ્યા પણ આપણી
અને રસ બીજા લેય છે

રાત દરેક ની સરખી નથી હોતી
ઘણા ને ઘોંઘાટ માં ઊંઘ નથી આવતી
તો ઘણા ને કોઈનું મૌન સુવા નથી દેતું

મારી તડપ તો કઈ નથી સાહેબ
સાંભળ્યું છે કે એની ઝલક માટે તો
અરીસા પણ રોજ તડપે છે

જેને પ્રેમ કરો છો
એને તકલીફ છે કોઈક વાત થી
તો પ્રેમ કરવાની રીત બદલો
નઈ કે એ પ્રેમ કરનાર
વ્યક્તિ ને જ બદલી નાખવું

એવું નથી કે એની જરૂર છે એટલે એ ગમે છે
એ ગમે છે એટલે એમની જરૂર છે

આ વાત પર ભલે તું મારી સાથે ગમે એટલું લડી લે
પણ હું કહી દઉં છું આપણા છોકરા તો મારા પર જ જશે

શિક્ષણ પુસ્તકોમાંથી મળે છે સાહેબ
પરંતુ અનુભવ તો જીવનમાંથી જ મળી શકે છે

દુનિયા મજબૂતને નમે છે
અને મજબૂરને નમાવે છે

આપણું લાગવું અને આપણું હોવું,
એ સમજવામાં વર્ષો નીકળી જાય છે

અસ્તિત્વની અંત સુધી
વ્યકિતએ ઝઝૂમતા રહેવું પડે
એનું નામ જ જિંદગી

જીવનમાં નકારાત્મક લોકોથી હંમેશા દૂર રહેવું,
એમની પાસે ઉકેલ સાથે નવી સમસ્યા હોય છે

જીવનમાં સંતોષ પામવા માટે,
એક જ વસ્તુ છોડવાની
સરખામણી

સમય કહે છે ધીરજ રાખો
અને એ પોતે જ કેટલો ઉતાવળિયો છે

આ જિંદગી પણ પાણી જેવી છે,
વહે તો ધોધ છે
ભેગું કરો તો હોજ છે
જલસા કરો તો મોજ છે
બાકી પ્રોબ્લેમ તો રોજ છે

તમે ગમે તેવા ખેલાડી હો
જિંદગી એક દિવસ તો તમને આઉટ કરીને જ રહેશે

જિંદગી એક રમત છે,
સાહેબ નક્કી તમારે કરવાનું છે કે,
ખેલાડી બનવું કે રમકડું

દરેક માણસ પાસે જિંદગીનું એક નાનું ચેપ્ટર હોય છે
જે જોરથી બધા સામે વાંચી નથી શકાતું

પ્રકૃતિ નો નિયમ છે,
અહીં તરવા માટે ડૂબવું પડે છે

દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત,
પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે

શરીર અને રૂપિયા પર કોઈ દી ઘમંડ કરવો નહીં સાહેબ
કેમ કે ગરીબી અને બીમારી આવતા વાર નથી લાગતી

એકલા જ લડવી પડે છે જિંદગીની જંગ,
સલાહ દેવા વાળા ઘણા છે
પણ સાથ દેવા વાળા કોઈ નથી

મન મનાવીને જીવવાની આદત ના પાડો,
કેમ કે ખાલી જિંદગી પસાર નથી કરવાની,
જિંદગી જીવવાની પણ છે

જિંદગીમાં હંમેશા જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળો હોય તો,
તે છે અનુભવ

આપણે બસ મોજમાં રહેવાનું
બળતરા કરવા વાળા ભલે કર્યા કરે

જીવનમાં ધાર્યું જલ્દી મળતું નથી,
જેને મળે છે એને કદર નથી,
જેને કદર છે એને મળ્યું નથી,
બસ આવી છે જિંદગી

વીતી ગયેલી જિંદગી ને ક્યારેય યાદ ના કરો,
કિસ્મતમાં જે લખ્યું છે તેની ફરિયાદ ના કરો,
જે થવાનું છે તે તો થય ને જ રહેશે,
કાલની ફિકરમાં તમારી આજ ખરાબ ના કરો

નગરમાં રસ્તાઓ ભલે ને સુમસામ છે,
ટોળે ન વળો સાહેબ સ્મશાને ટ્રાફિક જામ છે

જિંદગી હોય કે શતરંજ મજા તો ત્યારે આવે છે,
જ્યારે રાણી મરતા દમ સુધી સાથે હોય

જિંદગી માં જતું કરો, જાતે કરો અને જોયા કરો,
જિંદગી જીવવા જેવી લાગશે

જિંદગી એ એક વાત તો શીખવી દીધી કે,
આપણે ક્યારેય કોઈ માટે હંમેશા ખાસ નથી હોતા

જરૂર પડે ત્યાં પૂર્ણવિરામ,
મુકતા શીખી જવું,
નહિતર જિંદગી અલ્પવિરામ આપતી જ રહેશે

😍➤ Final Word 

Let us know in the comments if you already knew about them or if any was a surprise for you 👍 . 

Related Posts

Post a Comment