Gujarati Shayari For Instagram [New]

Gujarati Shayari For Instagram [New]

If You Are Searching For Gujarati Shayari For Instagram Then You Should Follow This Post Till The End Because Here You Will Found Many Gujarati Shayari For Instagram . You Can Choose The Best Gujarati Shayari For Instagram From Here And Copy And Paste It Into Your Instagram post.

Gujarati Shayari For Instagram


Best Gujarati Shayari For Instagram :

ભાર એવો આપજે કે,

ઝૂકી ના શકું,

અને સાથ એવો આપજે

કે હું મૂકી ના શકુંં.


જીંદગી તો સાલી

એવી જીવવાની

કે મરીયે ત્યારે લોકો

વન્સમોર ની બુમો પાડે


મારી આજ હું

આનંદથી જીવું છું

આવતીકાલ ને

જે કરવું હોય તે કરે


કલ્પના સુંદર હોય છે

પણ જીવી શકાતી નથી

વાસ્તવિકતા કડવી હોય છે

પણ મારી શકાતી નથી


નયનને બંધ રાખીને

મેં તો તમને જોયા છે

નયનને બંધ રાખીને

મેં તો તમને જોયા છે

આવી રીતે લગન કરીને

બિચારા કેટલાય રોયા છે


તું નીચે પડી તો જો

કોઈ નહિ આવે તને ઉપાડવા

જરા તું ઉડી તો જો

બધા આવશે તને પછાડવા


પ્રેમ એટલે માત્ર આખો દિવસ -

વાત કરવી નહીં પણ ,

તમે જ્યારે એમની સાથે વાત -

ન કરી રહ્યાં હોવ તો પણ ,

તમને  એમનાંજ વિચારો આવે એ "પ્રેમ" છે.


ભુલીજા તારા ભુતકાળ ને

એ તો માત્ર પવન ની લહેર હતી

સંભાળ તારા ભવિષ્ય ને

તોફાન તો હજું બાકી છે


મંજીલૅ પહૉચતાં

ઍટલું સમજાય ઞયું

જૅ બચાવવાનું હતુ

ઍ જ ખરચાઇ ઞયું


એક સામટો ના આપી શકે,

તો કંઈ નઈ....

મને તારા અનહદ પ્રેમના

હપ્તા કરી દે....


કેટલાક સુખોનો

અહેસાસ એટલા માટે નથી થતો

કારણકે એ મફત માં મળતા હોય છે


કરીએ પ્રિત અનોખી,

કે સાંજ પણ શરમાય...

હું હોંઉ સૂરજ સામે,

ને પડછાયો તુજ માં દેખાય ....!!


નયન માં વસ્યા છો

જરા યાદ કરજો કદી કામ પડે તો

મને તો પડી છે આદત તમને યાદ કરવાની

જો હિચકી આવે તો માફ કરજો


જેનું મળવાનું નિશ્ચિત છે,

નિયતિ એને કોઈ પણ રીતે 

મળાવી જ દેતી હોય છે.


સમજાતું નથી જિંદગી છે કે જલેબી,મીઠી તો લાગે છે પણ ગૂંચવાડા બહુ છે !!


જેની આહ.. પણ સમજાય..જેની આહટ પણ અનુભવાય..પ્રેમની શું વ્યાખ્યા હોય બીજીએના ધબકારામાં પણ જીવાય


એક જમાનો હતો ..જ્યાં માણસ માણસ વચ્ચે ભાઈચારો હતો …હવે તો બસ હરીફાઈઓ જ જોવા મળે છે ….


હથેળીનો મિલાપ શું થયો તારી સાથે,નસીબમાંથી દુખની લકીરો જ ભુંસાઈ ગઈ !!


કેટલીક મજબૂરીઓ હોય છે  સાહેબનહીં તો,અમારેય કયાં રહેવુ છે  તમારા વિના


અજાણતાં થાય તેને “ભૂલ” કહેવાય જે ક્ષમા લાયક હોય છે. જાણી-જોઇને કરેલું “પાપ” કહેવાય જે ભોગવે જ છૂટકો છે.“જરૂર પડે તો અટકો પણ કોઈને ખટકો નહીં.”


મિત્રો જે તમને સાચો પ્રેમ કરે છે

તે તમને ક્યારેય નહીં છોડે કેમકે

એ તમને છોડવાના 100 કારણોમાંથી

તમારી સાથે રહેવાનું એક કારણ તો શોધી જ કાઢશે


જીંદગીની ઘણી બધી મુશ્કેલીઓ

ત્યારે જ ઉકેલાય જાય

જયારે લોકો એકબીજા વિશે બોલવાને બદલે

એકબીજા સાથે બોલતા થઇ જાય


Final Word
Let us know in the comments if you already knew about them or if any was a surprise for you. 


Related Posts

Post a Comment